ગુજરાતી ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા જાતે જ બનાવી કંપની, ખુદ વેચશે પ્રોડક્ટ

વીડિયો કૅપ્શન, ગુજરાતી ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા જાતે જ બનાવી કંપની, ખુદ વેચશે પ્રોડક્ટ
પ્રકાશિત

જૂનાગઢ જિલ્લાના ખેડૂતો હવે ખેતીની સાથે પોતાના પાકનો બિઝનેસ પણ કરી રહ્યા છે.

વીસાવદર તાલુકાના 306 ખેડૂતોએ વીસાવદર તાલુકા ખેત ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડ નામની કંપની બનાવી છે અને તેના શૅરહોલ્ડરો બન્યા છે.

આ ખેડૂતોનું કહેવું છે કે તેમને તેમના પાકનો યોગ્ય ભાવ મળતો નથી. આથી તેમણે પોતાની કંપની શરૂ કરી છે.

વીડિયો : હનીફ ખોખર અને પ્રીત ગરાલા

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો