You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્રીષ્મા મર્ડર કેસ : 'ગ્રીષ્માને બચાવવાનો પ્રયાસ કર્યો પણ...' ભાઈએ શું કહ્યું?
પ્રકાશિત
સુરતના ગ્રીષ્મા કેસમાં કોર્ટે આખરે ચુકાદો સંભળાવી દીધો છે.
સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવેલા ફેનિલને ફાંસીની સજા સંભળાવી છે. જોકે આ બાદ ફેનિલના વકીલે જરૂર પડ્યે હાઇકોર્ટમાં આ ચુકાદાને પડકારવાની તૈયારી બતાવી છે.
ગ્રીષ્માના ભાઈ ધ્રૂવ ગ્રીષ્માના યાદ કરતાં શું કહે છે જુઓ વીડિયોમાં.
વીડિયો : ધર્મેશ અમીન/રવિ પરમાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો