તામિલનાડુની મહિલા કૉલેજે વિકસાવ્યું બાયો-ડિગ્રેડેબલ પોલીમર
પ્રકાશિત
તામિલનાડુની મહિલા કૉલેજ દ્વારા તૈયાર કરવામાં આવેલા બાયો-ડિગ્રેડેબલ પોલીમરને ભારત સરકાર દ્વારા પેટન્ટ આપવામાં આવ્યા છે.
આ પોલીમરનો ઉપયોગ તમામ પ્રકારનાં પૅકિંગ મટીરિયલ્સ બનાવવા માટે થઈ શકે છે.
પ્લાસ્ટિકનું પ્રદૂષણ બધે જ છે. આ પ્લાસ્ટિકના કચરાનો જલદી નાશ પણ નથી થતો. આનો વિકલ્પ એટલે બાયો-ડિગ્રેડેબલ પોલીમર.
બાયો-ડિગ્રેડેબલ પોલીમરની બનાવટની સફર જુઓ આ વીડિયો અહેવાલમાં...

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો