સુરત ગ્રીષ્મા કેસ : સુરતની યુવતીઓને કઈ વાતનો ડર લાગી રહ્યો છે?

વીડિયો કૅપ્શન, સુરત ગ્રીષ્મા કેસ : સુરતની યુવતીઓને કઈ વાતનો ડર લાગી રહ્યો છે?
પ્રકાશિત

સુરતના ગ્રીષ્મા કેસમાં કોર્ટે આખરે ચુકાદો સંભળાવી દીધો છે. સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠરેલા ફેનિલને ફાંસીની સજા સંભળાવી છે.

જોકે આ બાદ ફેનિલના વકીલે જરૂર પડ્યે હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારવાની તૈયારી બતાવી છે.

આ અંગે સુરતની યુવતીઓએ શું કહ્યું?

વીડિયો : ધર્મેશ અમીન અને રવિ પરમાર

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો