You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મોર' : એ પાકિસ્તાની કલાકાર જેના નૃત્યે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા
પ્રકાશિત
પાકિસ્તાનના મોર નૃત્યકાર માસ્ટર ગુલામ હુસેનને હવે લોકો તેમના નામ કરતાં વધારે 'મોર'ના ઉપનામથી ઓળખે છે.
તેમના કહેવા પ્રમાણે મોર નૃત્ય કરતી વખતે માસ્ટર ગુલામ હુસેન પશ્ચાદભૂમાં જતા રહે છે અને મોર આગળ આવી જાય છે.
તેઓ કહે છે, "મોર જ મારી ઓળખ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો