હૈદરાબાદમાં હિન્દુ-મુસ્લિમ પ્રેમલગ્ન મામલે યુવકની જાહેરમાં હત્યા
પ્રકાશિત
હૈદરાબાદમાં નાગરાજ નામની એક વ્યક્તિની કેટલાક લોકોએ હત્યા કરી નાખી છે.
કહેવાઈ રહ્યું છે કે નાગરાજે સુલ્તાના નામનાં યુવતી સાથે લગ્ન કર્યાં હતાં.
સુલ્તાનાના પરિવાર પર નાગરાજની હત્યાનો આરોપ લાગ્યો છે.
શું છે આખો મામલો બીબીસીના રિપોર્ટર સુરેખા અબૌરી જણાવી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો