You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેનમાં સ્ટીલ પ્લાન્ટમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ, કેટલાક લોકોને મળી રાહત
પ્રકાશિત
યુક્રેનના મારિયુપોલ પ્રદેશના રાજ્યપાલે કહ્યું કે, નાગરિકોને બચાવવાના વધુ પ્રયાસના ભાગરૂપે વધુ બસનો કાફલો મારિયુપોલથી રવાના થયો છે.
હજુ પણ તે સ્પષ્ટ નથી કે અઝોવસ્તાલ સ્ટીલ પ્લાન્ટમાં ફસાયેલા નાગરિકો તેમાં છે કે નહીં.
રશિયાએ યુક્રેન પર કરેલા બાદ હજુ પણ અહીં તણાવભરી સ્થિતિ છે.
જોઈએ બીબીસી સંવાદદાતા લૉરા બિકરનો અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો