પરિવારે કહ્યું, અત્યારે જ મરી જા, કેન્સરની દર્દનાક સ્થિતિમાંથી બહાર આવેલા મહિલાની કહાણી
પ્રકાશિત
ચેતવણી: વીડિયોનાં કેટલાંક દૃશ્યો આપને વિચલીત કરી શકે છે.
"મારું નામ ભુવનેશ્વરી છે, હું કેરળના ઓટ્ટાપાલમમાં રહું છું. "
"19 વર્ષ પહેલાં મને એક અકસ્માત નડ્યો હતો. ત્યારબાદ મને ગલોફાનું કૅન્સર થઈ ગયું. "
વર્ષ 2010 સુધીમાં ગાંઠ દોઢ કિલોની થઈ ગઈ. હું ડિપ્રેશનમાં આવી ગઈ હતી.
મારા પરિવારે મને ધુત્કારવાનું શરૂ કરી દીધું. હું એકલી જ બધું સહન કરી રહી હતી, મારે બાળકોનું પણ ધ્યાન રાખવાનું હતું. મારા પરિવારે મને કહેવાનું શરૂ કરી દીધું, છ મહિના માટે રાહ કેમ જૂએ છે, હાલ જ ઝેર ખાઈ લે.
એ પછી ડાયટથી કેવી રીતે સાજી થઈ તેનો અહેવાલ સાંભળો ભુવનેશ્વરીના મુખે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો