હાર્દિક પટેલ : એ પાંચ કારણો જેના લીધે હાર્દિક પટેલ કૉંગ્રેસથી નારાજ થયા
પ્રકાશિત
ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે હાર્દિક પટેલની નારાજગીની ચર્ચા ગુજરાત કૉંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
તો એવાં કયાં પાંચ મુખ્ય કારણો છે, જેના કારણે હાર્દિક પક્ષથી નારાજ છે.
જુઓ હાર્દિક પટેલના આ વીડિયો અહેવાલમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો