પાકિસ્તાન : આ બાળકે જેણે અઢી વર્ષમાં 21 રેકૉર્ડ બનાવ્યા છે અને બે ડૉક્ટરેટ મળ્યા

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનનું આ અઢી વર્ષનું બાળક એટલું બુદ્ધિશાળી છે કે માતાપિતા પરેશાન થઈ ગયાં
પ્રકાશિત

લાહોરમાં રહેતા આયાદે અઢી વર્ષની ઉંમરે અનેક રૅકર્ડ બનાવ્યાં છે.

હાઈ આઈક્યૂ સાથે જન્મેલા આયાદની બુદ્ધિક્ષમતાના કારણે તેમનાં માતાપિતા પણ પરેશાન થઈ ગયાં છે.

આ વીડિયોમાં આ વિલક્ષણ બાળક અને તેમના પરિવાર વિશે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો