શ્રીલંકામાં ટૅક્સટાઇલ ઉદ્યોગને ટકાવી રાખનારાં મહિલાની કહાણી

વીડિયો કૅપ્શન, શ્રીલંકામાં ટૅક્સટાઇલ ઉદ્યોગને ટકાવી રાખનારા મહિલાની કહાણી GLOBAL
પ્રકાશિત

શ્રીલંકામાં ઘેરાતા જતાં આર્થિક સંકટની અસર વ્યાપારને થઈ છે.

જોકે આ સ્થિતિમાં પણ પોતાના ટૅક્સટાઇલ ઉદ્યોગને ટકાવી રાખનારાં એક મહિલા ઉદ્યોગ સાહસિકની બીબીસીએ મુલાકાત લીધી અને તેમના અનુભવ જાણ્યા.

જોઈએ બીબીસી સંવાદદાતા એમ. મણિકંદન અને નટરાજન સુંદરનો અહેવાલ.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો