એ મહિલા જે મૅકઅપના જાદુથી ભ્રમ પેદા કરી શકે છે

પ્રકાશિત

29 વર્ષીય પ્રિયંકા પવાર વ્યવસાયે મૅકઅપ આર્ટિસ્ટ છે. તેઓ એવો મૅકઅપ કરે છે, જે કોઈને પણ ભ્રમિત કરી શકે છે.

મૅકઅપના માધ્યમથી તેઓ તમારા ચહેરાને કોઈ સેલિબ્રિટીના ચહેરા જેવો બનાવી દે છે.

સાથે જ ઇલ્યુઝન પણ કરી શકે છે.

વીડિયો- બુશરા શેખ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો