આ ગામના લોકો ગધેડાની રેસનું આયોજન કેમ કરે છે?

વીડિયો કૅપ્શન, આ ગામના લોકો ગધેડાની રેસનું આયોજન કેમ કરે છે?
પ્રકાશિત

તમે બાઇક, કાર કે ઘોડાની રેસ તો જોઈ હશે, પરંતુ ક્યારેય ગધેડાની રેસ જોઈ છે ખરી?

આંધ્ર પ્રદેશના અનંતપુરમાં આ ખાસ રેસનું આયોજન કરવામાં આવે છે. આ રેસનું આયોજન જાહેર રસ્તા પર જ કરવામાં આવ્યું હતું.

તેમજ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો