ગર્ભાવસ્થા પહેલાં અને દરમિયાન શું-શું ધ્યાન રાખવું જોઈએ
પ્રકાશિત
ગર્ભાવસ્થા પહેલાં અને પછી એવા અનેક સવાલો હોય છે, જે મહિલાઓને મૂંઝવતા હોય છે, જેમ કે પ્રૅગ્નેન્સી માટે યોગ્ય ઉંમર કઈ?
શું પ્રૅગ્નેન્સી દરમિયાન સેક્સ કરવું જોઈએ? પ્રૅગ્નેન્સી દરમિયાન શું ખાવું- શું નહીં?
આવા જ કેટલાક સવાલોના જવાબ બીબીસીની આ વૂમન સિરીઝમાં મેળવવાનો પ્રયાસ કરીશું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો