અમદાવાદના આ વિસ્તારમાં ‘ગટર જેવું પાણી’ પીવા મજબૂર લોકો

વીડિયો કૅપ્શન, અમદાવાદના આ વિસ્તારમાં ‘ગટર જેવું પાણી’ પીવા મજબૂર લોકો
પ્રકાશિત

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં હાલ સ્થાનિકોને પીવાનું સ્વચ્છ પાણી મળી રહ્યું નથી.

લોકોનું કહેવું છે કે તેમને પીવાનું પાણી મળી રહ્યું નથી અને જો પાણી મળે તો તે એટલું ખરાબ હોય છે કે તેને પીવાથી લોકો બીમાર પડી રહ્યા છે.

ત્યારે જાણીએ સ્થાનિકો આ મુદ્દે બીજું શું કહી રહ્યા છે? જુઓ બીબીસી સંવાદદાતા સાગર પટેલનો ખાસ અહેવાલ.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો