ગુજરાતમાં ઑરેન્જ ઍલર્ટ, ગરમીને લઈને શું છે હવામાનની આગાહી?
પ્રકાશિત
ગુજરાતનાં ઘણાં શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ચૂક્યું છે.
હવામાન વિભાગે આવનારા દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પણ હીટ વેવની આગાહી કરી છે.
ત્યારે જાણીએ ગુજરાત સહિત ભારતમાં ગરમીને લઈને શું માહોલ છે?


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો