તામિલનાડુમાં યોજાયો ટ્રાન્સજેન્ડરનો ફૅશન શો, જણાવ્યા પોતાના અનુભવો
પ્રકાશિત
તામિલનાડુના કૂવાગમમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી ટ્રાન્સજેન્ડર એકઠા થયા છે.
અહીં ટ્રાન્સજેન્ડર ખાસ તહેવાર ઊજવે છે. ટ્રાન્સજેન્ડરોએ કહ્યું કે તેમનો સમાજમાં સ્વીકાર થવો જોઈએ અને તેના માટે કાયદા હોવા જોઈએ.
આ વીડિયોમાં પ્રથમ અને બીજા નંબર પર આવેલા ટ્રાન્સજેન્ડરે બીબીસી સાથે વાત કરી હતી અને પોતાની સંઘર્ષકહાણી જણાવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો