ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, રાજસ્થાનના ગંગાનગરમાં પારો 46 ડિગ્રીએ પહોંચ્યો

વીડિયો કૅપ્શન, ગરમીમાં શેકાયું ગુજરાત, દેશ ભરમાં ગરમીનો પ્રકોપ
પ્રકાશિત

ગુજરાત સહિત દેશભરમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે.

હવામાન વિભાગે ભારતના અડધા વિસ્તારોમાં ભીષણ હીટ વેવની આગાહી કરી છે.

ઝાંસી અને રાજસ્થાનના ગંગાનગરમાં પારો 46 ડિગ્રી રહ્યો, જ્યારે દિલ્હી અને રાજસ્થાનમાં તાપમાન 40થી 43 ડિગ્રી વચ્ચે રહ્યું.

જોઈએ જૈસલમેરથી બીબીસી સંવાદદાતા દિવ્યા આર્ય અને અમદાવાદથી રૉક્સી ગાગડેકર છારાનો અહેવાલ.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો