જૂનાગઢના આ હિંદુ-મુસ્લિમની મિત્રતાએ બધાનાં દિલ જીતી લીધાં
પ્રકાશિત
જૂનાગઢમાં રહેતા ઓન્લી ઇન્ડિયન અને તાજમુલ્લાખાન યુસૂફ છેલ્લાં 50 વર્ષથી મિત્રો છે.
ઓન્લી ઇન્ડિયન જૂનાગઢમાં એકલે હાથે એનજીઓ ચલાવે છે. તેઓ તેમનું નામ માત્ર ભારતીય જ હોવાનું જણાવે છે.
તેઓ રોજા રાખે છે અને મુસ્લિમ મિત્રને ત્યાં રોજા ખોલે છે.
વીડિયો : હનીફ ખોખર / રવિ પરમાર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો