જળસંકટ: એ પ્રદેશ જ્યાં પાણી મેળવવા મહિલાઓ શરીરનો સોદો કરવાં મજબૂર

વીડિયો કૅપ્શન, જળસંકટ: એ પ્રદેશ જ્યાં પાણી મેળવવા મહિલાઓ શરીરનો સોદો કરવાં મજબૂર
પ્રકાશિત

2005થી પાણીની અછત વેઠતા નૈરોબીના કીબરા નામની વસાહતમાં પાણી મેળવવું એક પડકાર છે. કીબરામાં ખાનગી વિક્રેતાઓ પાણીનું વિતરણ કરે છે.

પાણી પાછળ લોકોની કમાણીનો ચોથો ભાગ ખર્ચાઈ જાય છે, પાણી માટે હુમલા થાય છે અને ફરિયાદ નોંધાતી નથી.

ઘણી મહિલાઓ પાણી ઉધારમાં ખરીદે છે અને પૈસો ન ચૂકવી શકે તો બદલામાં શરીરનો સોદો કરવા મજબૂર બની જાય છે.

પાણી માટે શરીરનો સોદો કરવાં મજબૂર મહિલાની કહાણીનો અહેવાલ જુઓ વીડિયોમાં...

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો