You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકામાં ટ્રેડ યુનિયનોની સરકારના રાજીનામાની માગ સાથે રાષ્ટ્રવ્યાપી હડતાળ
પ્રકાશિત
શ્રીલંકામાં આર્થિક અને રાજકીય સંકટ વધુ ઘેરાયું છે. પ્રમુખ ગોટાબાયા રાજપક્ષે અને તેમની સરકારના રાજીનામાની માગણી સાથે દેશના ટ્રેડ યુનિયનોએ રાષ્ટ્રવ્યાપી હડતાલ કરી છે.
આ હડતાળમાં સંખ્યાબંધ લોકોએ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં છેલ્લા કેટલાક સમયથી લોકો સરકારનો વિરોધ કરી રહ્યા છે અને આર્થિક રીતે પણ દેશ પડી ભાંગ્યો છે.
જોઈએ શ્રીલંકાથી બીબીસી સંવાદદાતા આરતી શુક્લનો અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો