મ્યાનમારથી ભારત આવેલા શરણાર્થીઓની શું છે પીડા?

વીડિયો કૅપ્શન, મ્યાનમારથી ભારત આવેલા શરણાર્થીઓની શું છે પીડા?
પ્રકાશિત

મ્યાનમારમાં ગત વર્ષે ફેબ્રુઆરીમાં સેનાએ તખ્તાપલટો કરી સત્તા સંભાળી અને ત્યારબાદ અહીંથી લોકોએ પલાયન કરવાનું શરૂ કર્યું.

ભારત અને મ્યાનમારને અલગ કરતી તાઈ-પેઈ નદી ઓળંગીને હજારો શરણાર્થીઓ ભારતમાં આવી રહ્યા છે.

જે શરણાર્થીઓ ભારતના મિઝોરમમાં મોટી સંખ્યામાં પહોંચ્યા છે તેમની આપવીતી સાંભળીએ.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો