જિજ્ઞેશ મેવાણીની ધરપકડ મુદ્દે વડગામના રોષે ભરાયેલા લોકોએ શું કહ્યું?
પ્રકાશિત
વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને આસામની કોર્ટે જામીન આપ્યા હતા પણ ફરીથી તેમને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, તેમની વધુ એક કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે.
આ મામલે બીબીસીના સહયોગી પરેશ પઢિયારે વડગામના લોકો સાાથે વાત કરી હતી અને તેમના મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. જુઓ, બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો