You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મસ્કના માલિક બન્યા પછી ટ્વિટરમાં શો ફેરફારો થશે?
પ્રકાશિત
ટ્વિટરની ચકલી હવે પોતાનો માળો છોડીને દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્કના બનાવેલા માળામાં જઈ રહી છે. આ ટેક જગતમાં સૌથી મોટા સોદાઓ પૈકીનો એક સોદો છે. પણ તેનાથી ટ્વિટરમાં શો ફેરફાર થશે? વાણી સ્વાતંત્ર્યને બહાને હેટ સ્પીચનો કેકારવ વધશે તેવી કેટલાંક માનવાધિકાર જૂથોની માન્યતા સાચી પડશે કે કેમ? કે પછી મસ્કના માળામાં આવ્યા બાદ ટ્વિટરની ચકલી વધુ જવાબદારીપૂર્વક ચીંચી કરશે?જુઓ બીબીસી ગુજરાતીની ખાસ કવર સ્ટોરીમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો