ગુજરાત: અમેરિકાની લાડી ને તાલાલાનો વર, અનોખી ફેસબુક લવસ્ટોરી

વીડિયો કૅપ્શન, ગુજરાત: અમેરિકાની લાડી ને તાલાલાનો વર, અનોખી ફેસબુક લવસ્ટોરી
પ્રકાશિત

ગુજરાતના તાલાલામાં રહેતા બલદેવ ભેટરિયાના લગ્ન હાલ ચર્ચામાં છે. તેમણે અમેરિકાનાં લીલી એલિઝાબેથ સાથે લગ્ન કર્યાં છે.

આ બન્ને ત્રણ વર્ષથી ફેસબુક પર પરિચયમાં હતાં. સમય જતાં તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

જ્યાર બાદ બન્નેના પરિવારની સહમતી બાદ લીલીએ ભારત આવીને પરંપરાગત હિંદુવિધિ પ્રમાણે લગ્ન કર્યાં હતાં.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો