You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનનો હિન્દુ રાજપૂત જાતિનો સોઢા સમુદાય ભારત કેમ નથી આવી શકતો?
પ્રકાશિત
પાકિસ્તાનના સિંધ પ્રાંતના સરહદી વિસ્તારમાં રહેતા હિંદુ રાજપૂત જાતિના સોઢા સમુદાયના ઘણા પરિવારોના ભારત વિઝા પ્રતિબંધિત થઈ રહ્યા છે.
આ સમુદાયના હજારો લોકો સિંધ પ્રાંતના સાંઘડ અને થરપારકરમાં રહેતો આવ્યો છે અને ભારત સાથે જૂનો સંબંધ રહ્યો છે. આ લોકો પાકિસ્તાનમાં પોતાના જ સમુદાયમાં લગ્ન ન કરી શકે એટલે એ લગ્ન માટે તેઓ ભારત આવતા હોય છે.
શું છે સમગ્ર મામલો જોઈએ પાકિસ્તાનના ઉમરકોટથી શુમાઇલા ખાનનો અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો