અફઘાનિસ્તાનમાં ત્રીજા ભાગની વસતી પાસે ભોજન ખરીદવા પૈસા પણ નથી
પ્રકાશિત
અફઘાનિસ્તાનમાં માનવીય સંકટ સતત વધી રહ્યું છે હવે આર્થિક સંકટ પણ મોં ફાડીને ઉભું છે.
ગત વર્ષે ઑગસ્ટમાં સત્તા પર આવ્યા બાદ ગરીબી અને ભૂખમરીની હાલત વધુ કફોડી થઈ છે.
છતાં તાલિબાન છેલ્લાં 20 વર્ષોમાં માનવાધિકારોના મોરચા પર જે હાંસલ થયું હતું તેને પગ તળે કચડવાની કોશિશમાં લાગેલું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો