Swiggy અને Zomato માટે ડિલિવરી કરનારા લોકોના સંઘર્ષની કહાણી
પ્રકાશિત
ભારતીય સ્ટાર્ટ-અપ કંપનીઓ દસ મિનિટમાં જમવાનું સહિત અન્ય વસ્તુઓની ડિલિવરી માટે એકબીજા સાથે ગળાકાપ સ્પર્ધા કરી રહ્યા છે.
તેમની વચ્ચે ફસાયા છે કામના બોજ તળે તબાયેલા લોકો, જેમની ઉપર ઓછા સમયમાં ડિલિવર કરવાનું દબાણ હોય છે.
બીબીસીના અંશુલ વર્માએ આ રાઇડર સાથે સમય વિતાવ્યો અને જોયું કે કેવી રીતે આ લોકો ઘડિયાળના કાંટા સાથે ભાગી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો