સુરેન્દ્રનગરની એ શાળા જ્યાંના વિદ્યાર્થીઓ કૅનેડાથી ઑનલાઇન શિક્ષણ મેળવે છે
પ્રકાશિત
સુરેન્દ્રનગર જિલ્લાની એ શાળાની મુલાકાત લઈએ જ્યાં વિદ્યાર્થીઓ કૅનેડાથી ઑનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં છે.
કૅનેડાથી અંગ્રેજી અને કૉમ્પ્યુટરનું ઑનલાઇન શિક્ષણ મેળવી જૈનાબાદની આ શાળાના બાળકોની કારકિર્દી ઉજ્જવળ બનશે તેવી આશા છે.
આ શાળા સૉલાર લૅબ અને વાઇફાઈથી સજ્જ પણ છે. શું છે આ શાળાની ખાસિયત જુઓ વીડિયોમાં

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો