રશિયા-યુક્રેન યુદ્ધ: કિએવ પર રશિયાના હુમલાની ભીતિ વચ્ચે સુરક્ષાગઢ સાચવી રહેલા યુક્રેનના ફાઇટરોની કહાણી

પ્રકાશિત

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલું યુદ્ધ હજુ પણ ચાલુ છે અને લોકો પણ યાતનાઓ ભોગવી રહ્યા છે.

આ તરફ રાજધાની કિએવમાં હવે સ્થિતિ ધીમે ધીમે શાંત થઈ રહી છે, છતાં અહીં હાઈ ઍલર્ટ યથાવત્ છે.

આથી ભાગી ગયેલા જે લોકો પરત આવી રહ્યા છે તેમને મેયર ક્લિટ્શકોએ ચેતવ્યા છે.

જોઈએ બીબીસી સંવાદદાતા માર્ક લોવેનનો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો