એ સામાન્ય દુકાનદાર જેમને લૉટરીની લતે એક જ રાતમાં કરોડપતિ બનાવી દીધા

પ્રકાશિત

એક ગરીબ પરિવાર અને પાંચ લોકો ખાનારા. 30 વર્ષ સુધી કાપડની દુકાનમાં નોકરી કરી. લૉટરી ખરીદવાની આદતે રોશનસિંહને રાતોરાત કરોડપતિ બનાવી દીધા.

લૉટરીમાં તેમને 2.5 કરોડનો જૅકપૉટ લાગ્યો અને આખોય પરિવાર રાતોરાત ધનિક બની ગયો.

જાણો, આ અનોખી કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો