મોરબીની છ વર્ષની રાગીએ મોદીને સંભળાવ્યા શ્લોક, મોદી થઈ ગયા પ્રભાવિત
પ્રકાશિત
મોરબીમાં રહેતી છ વર્ષની રાગી કૈલાનો એક વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે વડા પ્રધાન મોદીને સંસ્કૃતના શ્વોક સંભળાવતી નજરે પડે છે.
રાગીની ઉંમર છ વર્ષની છે અને તે પહેલા ધોરણમાં ભણે છે.
થોડા દિવસ પહેલાં મોદીએ ગુજરાતની 17 જિલ્લા પંચાયતોના પ્રતિનિધિઓને મળવા માટે દિલ્હી બોલાવ્યા હતા જેમાં રાગી તેમના માતા-પિતા સાથે ગઈ હતી.
વીડિયો : રાજેશ આંબલિયા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો