જામનગરમાં કોરોનાથી સૌપ્રથમ વખત પાંચ વર્ષની બાળકીનું મૃત્યુ કેવી રીતે થયું?
પ્રકાશિત
દેશભરમાં હવે કોરોનાના કેસો વધી રહ્યા છે, એવામાં ગુજરાતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
કોરોનાને કારણે લગભગ એક મહિના બાદ રાજ્યમાં પહેલું મોત નોંધાયું છે. આ મોત જામનગરમાં નોંધાયું છે.
જામનગરની જીજી હૉસ્પિટલમાં બુધવારે કોરોના પૉઝિટિવ બાળકીનું મોત થયું છે.
બાળકીનું કોરોનાથી મોત થતા ફરી શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો