યુક્રેનના મારિયુપોલનો ગઢ સાચવી રહેલા યુક્રેનના સૈનિકોના પરિવારોની વ્યથા અને જુસ્સો

વીડિયો કૅપ્શન, યુક્રેનના મારિયુપોલનો ગઢ સાચવી રહેલા યુક્રેનના સૈનિકોના પરિવારોની વ્યથા અને જુસ્સો
પ્રકાશિત

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલું યુદ્ધ હજુ પણ યાલુ છે અને રશિયા દ્વારા સતત યુક્રેન પર બૉમ્બમારો થઈ રહ્યો છે.

યુક્રેનના પૂર્વોત્તરમાં આવેલા દેશના સૌથી મોટા શહેર એવા ખારકિએવમાં રશિયન સૈન્ય દ્વારા સતત બૉમ્બમારો થઈ રહ્યો છે.

તો યુક્રેનના મારિયુપોલ શહેર પર કબજો કર્યાનો રશિયાનો દાવો છે, પણ યુક્રેને આ દાવો ફગાવ્યો છે.

મારિયુપોલમાં મોરચો સંભાળનારા યુક્રેનિયન સૈનિકોના પરિવારો સાથે બીબીસી સંવાદદાતા માર્ક લોવેને વાત કરી.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો