You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જિજ્ઞેશ મેવાણીની મધરાતે ધરપકડ, આસામ પોલીસની ફરિયાદમાં શું છે?
પ્રકાશિત
ગુજરાતના બનાસકાંઠાની વડગામ વિધાનસભાની બેઠક પર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની બુધવાર રાત્રે 11:30 વાગ્યે પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી આસામની કોકરાજાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
જ્યાંથી તેમને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ અમદાવાદ ઍરપૉર્ટથી આસામ લઈ જવામાં આવ્યા હતા.
સમગ્ર મામલો જાણવા માટે જુઓ બીબીસીની ખાસ રજૂઆત.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો