રાજકોટના ઉપલેટા ખાતે દલિત યુગલની યુવતીના પરિવારે કરી હત્યા
પ્રકાશિત
રાજકોટ પાસે આવેલા ઉપલેટામાં ઑનર કિલિંગના નામ પર ડબલ હત્યાનો મામલો સામે આવ્યો છે. મંગળવારે સવારે એક દલિત યુગલની મહિલાના પિતા અને ભાઈએ ચપ્પુ અને લોખંડના પાઇપથી માર મારી હત્યા નિપજાવી અને નાસી છૂટ્યા. યુવકના પિતાએ કરેલી ફરિયાદના આધારે હાલ પોલીસ તેમની શોધખોળમાં લાગેલી છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો