ફિટનૅસ: એ પાંચ વર્ષની બાળકી જેમણે બનાવ્યાં સિક્સ પૅક ઍબ્સ

પ્રકાશિત

ફિટનેસ ક્રેઝ તો અનેક લોકોને હોય છે અને ફિલ્મોમાં અભિનેતાઓનું દમદાર શરીર જોઈને એવી બૉડી બનાવવાની અનેક લોકોની ઇચ્છા હોય છે. જોકે, આ ક્રેઝ ટીનેજમાં કે યુવાનીમાં વધારે જોવા મળતો હોય પણ શું કોઈ પાંચ વર્ષની બાળકી સિક્સ પૅક ઍબ્સ બનાવે?

રાજસ્થાનની પૂજાએ પાંચ વર્ષની ઉંમરે સિક્સ પૅક ઍબ્સ બનાવી લીધા છે. હાલ તેઓ દિવસનાં 10 કલાક પ્રૅક્ટિસ કરે છે. તેમનું સપનું ઑલિમ્પિકમાં ગોલ્ડ મૅડલ જીતવાનું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો