યુક્રેનમાં યુદ્ધની ગંભીર કિંમત ચૂકવતાં બાળકો અને મહિલાઓ

વીડિયો કૅપ્શન, યુક્રેનમાં યુદ્ધનો ભોગ બનતાં બાળકો, જોઇશું યુક્રેનથી વિચલિત કરતો અહેવાલ GLOBAL
પ્રકાશિત

યુદ્ધની ગંભીર કિંમત મહિલાઓ અને બાળકોને ચૂકવવી પડે છે.

યુક્રેનના અધિકારીઓ મુજબ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં 205થી વધુ બાળકો માર્યાં ગયાં છે.

જોકે, મૃત અને ઘાયલ બાળકોની વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોવાની શક્યતા છે, કારણ કે ચાલુ લડાઈમાં ચોક્કસ સંખ્યા મેળવવી શક્ય નથી.

બીબીસી સંવાદદાતા યોગિતા લિમયેએ યુદ્ધના પીડિત પરિવારો સાથે વાત કરી અને યુક્રેનનાં બાળકો પર યુદ્ધની અસર વિશે આ અહેવાલ મોકલ્યો છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો