હિમાલયમાંથી 80 લાખ વર્ષ પૂર્વે જ્યારે લિંબુનો પહેલો છોડ મળી આવ્યો

પ્રકાશિત

તંદુરસ્તી માટે લાજવાબ ગણાતાં લિંબુનો વપરાશ ભારતમાં જ નહીં દુનિયાભરમાં ખૂબ પ્રચલિત છે.

તાજાં લિંબુનો રસ કે લિંબુનું શરબત હોય કે પછી લિંબુનું અથાણું, દરેક મોસમમાં આ ખાટું ફળ ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

પેટ્રોલ-ડીઝલ બાદ હવે લિંબુના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે દરેક ઘરમાં વપરાતા આ લિંબુ ખરેખર ક્યાંથી આવ્યાં અને ભારતીય રસોઈમાં કેવી રીતે સામેલ થયાં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો