ભારતના ભાગલાનાં 74 વર્ષ પછી બે ભાઈની મુલાકાતની કહાણી

વીડિયો કૅપ્શન, ભાગલાના 74 વર્ષ બાદ ભારત-પાકિસ્તાનના ભાઈનું મિલન GLOBAL
પ્રકાશિત

આ વર્ષની શરૂઆતમાં જ્યારે સાદીક અને હબીબ બે ભાઈઓ કરતારપુરમાં થોડા સમય માટે મળ્યા હતા તે કહાણી ખૂબ વાઇરલ થઈ હતી.

વર્ષ 1947માં દેશના વિભાજન વખતે આ બંને ભાઈ વિખૂટા પડી ગયા હતા.

આ દરમિયાન હબીબ થોડા દિવસો પહેલાં પાકિસ્તાનમાં ઘૂસી ગયા હતા.

બીબીસીના અલી કાઝમી બંને ભાઈઓની મુલાકાત લેવા પાકિસ્તાનમાં સાદીકના ગામે ગયા.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો