You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માટીકળા : માટીની એવી કળા જેમાં આ વ્યક્તિ આખું શહેર ઊભું કરી દે છે
પ્રકાશિત
પાકિસ્તાનના પેશાવરના ઝીશાન મિન્હાસ એવા કલાકાર છે જે માટીમાંથી અદ્ભુત કલાકૃતિઓ બનાવે છે.
તેઓ અનોખી રીતે માટીમાંથી ચિત્રો તૈયાર કરે છે. માટીના ચિત્રો તૈયાર કરતા તેમના હાથ જાણે કે જાદુ કરે છે. તેઓ માટીની મદદથી આખે આખું શહેર, કુદરતી દૃશ્યો, કુદરતના નજારોઓને તૈયાર કરે છે.
આ વીડિયોમાં જુઓ કે કેવી રીતે ઝીશાન મિન્હાસ માટીમાંથી અનોખી કૃતિઓ તૈયાર કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો