ચોમાસું 2022 : ગુજરાતનું હવામાન ફરી પલટાશે, ક્યાં પડશે વધુ વરસાદ?

વીડિયો કૅપ્શન, Monsoon 2022: ગુજરાતનું હવામાન ફરી પલટાશે, ક્યાં પડશે વધુ વરસાદ?
પ્રકાશિત

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમા ઉનાળાની સખત ગરમી પડી રહી છે, પરંતુ હવે ભરઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા છે.

હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

આવનારા બેથી ત્રણ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં હવામાનમાં પલટો આવી શકે છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો