યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ રશિયા સાથે યુદ્ધ રોકવા શું પ્રયત્નો કર્યા, બીબીસી સાથે કરી ખાસ વાતચીત
પ્રકાશિત
રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયાને 50 દિવસ કરતાં પણ વધુ સમય પસાર થઈ ચૂક્યો છે.
આવી પરિસ્થિતિ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ બીબીસી સાથે ખાસ વાત કરી.
જેમાં તેમણે યુક્રેનની હાલની સ્થિતિ અંગે વાત કરી. સાથે જ યુદ્ધ રોકવા માટે તેમણે શું પ્રયત્નો કર્યા તેના પર પણ વાત કરી.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો