You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં 30 જેટલા તરછોડાયેલા વૃદ્ધોને માતાપિતાની જેમ સાચવે છે આ દંપતી
પ્રકાશિત
આજના સમયમાં સગાં દીકરા અને દીકરીઓ મા-બાપની સેવા કરવાના બદલે ધિક્કારતાં હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે.
ત્યારે સુરતનાં આ દંપતીએ પોતાનું જીવન તરછોડેલા તેમજ માનસિક વિકલાંગ વડીલોને સમર્પિત કરી દીધું છે.
આ દંપતી ગત સાડાં ત્રણ વર્ષથી જેમને કોઈ ના સાચવતું હોય તેવા લોકોને આશરો આપી તેમની તમામ જરૂરીયાતો પૂરી કરે છે અને એ પણ કોઈ પણ પૈસા લીધા વિના.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો