અમદાવાદ : મહિલાએ ટૉઇલેટમાં બાળકને જન્મ આપ્યો, પછી શું થયું?

પ્રકાશિત

ઇન્ડિયન રેલવેના ટૉઇલેટમાં બાળકના જન્મની ઘટનાઓ વિશે તમે સાંભળ્યું હશે.

આવી જ એક વિચિત્ર ઘટના અમદાવાદમાં બની છે. પાલડી નજીક વિકાસ ગૃહમાં ગર્ભવતી મહિલા ટોયલેટ ગઈ.

જોકે આ દરમિયાન તેમને પ્રસૂતિ થઈ ગઈ. મહિલા માનસિક રીતે અસ્થિર હતા.

તેમના બહાર નિકળ્યા બાદ બાળકના રડવાનો અવાજ આવ્યો. એ પછી શું બન્યું?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો