જેલમાં ડાન્સ થેરપી આપી કેદીઓનું જીવન બદલતાં નૃત્ય-શિક્ષિકાની કહાણી

પ્રકાશિત

કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવા માટે જેલમાં અલગઅલગ પ્રકારના કોર્સ ચાલતા હોય છે.

પરંતુ ક્યારેક આપે સાંભળ્યું છે કે ડાન્સની મદદથી કેદીઓનાં જીવનમાં બદલાવ લાવવાના પ્રયાસ થઈ રહ્યા હોય?

આવી જ એક કહાણી છે, કિર્થીગા રવિચંદ્રન નામનાં ડાન્સ ટીચરની, જેઓ કેદીઓને નૃત્ય શિખવાડી સમાજમાં એક હકારાત્મક વલણ વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો