ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે શ્રીકૃષ્ણ અને સુભદ્રા વિશે એવું શું કહ્યું કે વિવાદ થયો?
પ્રકાશિત
કૃષ્ણ અને રુકમણીનાં લગ્નની ઉજવણીના ભાગરૂપે યોજાતા પોરબંદરના માધવપુર મેળામાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે કૃષ્ણ અને સુભદ્રાનાં લગ્નની વાત કરતાં વિવાદ થયો છે.
વિપક્ષ સહિત કેટલાંય સંગઠનો આ મામલે તેમની ટીકા કરી રહ્યા છે.
દર વર્ષે આ મેળો યોજાય છે અને આ વખતે અહીં મોટા પ્રમાણમાં ઉજવણી કરવામાં આવી હતી.
પાટીલના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં પણ ચર્ચા થઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો