યુક્રેનિયન મહિલાઓ પર બળાત્કાર અને નાગરિકો પર સૈન્યના અત્યાચારની વધુ એક દુ:ખભરી કહાણી

વીડિયો કૅપ્શન, યુક્રેનનાં મહિલાઓ પર બળાત્કાર અને નાગરિકો પર સૈન્ય અત્યાચારની વધુ એક દુ:ખભરી કહાણી
પ્રકાશિત

એક તરફ રશિયાનું સૈન્ય હવે નવા હુમલાની યોજના માટે પૂર્વ તરફ કૂચ કરી ગયું છે. ત્યારે તેણે રાજધાનીમાં આચરેલા ક્રૂર અત્યાચારની કહાણી ધીરેધીરે બહાર આવી રહી છે.

ફરીથી અમે મહિલાઓ સાથે યૌનહિંસા થઈ હોય તેવી વાતો સાંભળી. ખાસ કરીને સૈનિકો યૌનહિંસાનો હથિયાર તરીકે ઉપયોગ કરતા હોય તેવી દુખદ અને ડરામણી કહાણીઓ સામે આવી છે.

બીબીસી સંવાદદાતા યોગિતા લિમયે એવી મહિલાને મળ્યાં જેઓ આ ભયાવહ યાતનામાંથી પસાર થયાં.

આ અહેવાલમાં પીડિતા સાથેની વાતચીત અને કેટલાંક દૃશ્યો આપને વિચલિત કરી શકે છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો