You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે દવાઓની અછત
પ્રકાશિત
શ્રીલંકા હાલમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે અને તેને કારણે દેશના આરોગ્ય ક્ષેત્રને પણ અસર થઈ છે.
આરોગ્ય ક્ષેત્રના સભ્યો કહે છે કે જો સરકાર દવાની અછતને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં નહીં લે તો દેશને બે અઠવાડિયાંમાં ગંભીર સંકટનો સામનો કરવો પડશે.
શ્રીલંકામાં લોકો સરકાર સામે હાલમાં વિરોધપ્રદર્શન પણ કરી રહ્યા છે.
જોઈએ શ્રીલંકાથી બીબીસી સંવાદદાતા મુરલીધરનનો અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો