You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલ માટે ચૂંટણી લડવાનો રસ્તો ખૂલ્યા બાદ તેઓ કૉંગ્રેસ વિશે શું બોલ્યા?
પ્રકાશિત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે એવામાં હાર્દિક પટેલ માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે.
કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી લડી શકે, તેવા સંજોગો ઊભા થયા છે.
પટેલની સજા મોકૂફીની અરજી પર મંગળવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થઈ હતી.
સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે જ્યાં સુધી અપીલો પર સુનાવણી ન થાય, ત્યાં સુધી સજા મોકૂફ કરી છે.
વીડિયો - સાગર પટેલ અને પવન જયસ્વાલ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો